બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગરના ગાંધીબજારમાં આવેલ શ્રી માંઈ મંડળના ચોકમાં મંડળ થકી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વિશ્ર્વ શાંતિ અને માનવ કલ્યાણ અથેં ચૈત્ર સુદ નોમને તા.૬/૪/૨૫ ના રોજ નવચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.