GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ સંકલન પરિચય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ
MORBI મોરબી મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ સંકલન પરિચય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ
મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ સંકલન પરિચય બેઠક ગાંધીનગર ખાતે રહી તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રથમભાઈ અમૃતિયાનાના હસ્તે મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, મોરબી જિલ્લા યુવા મોરચાના મહામંત્રીઓ ભાવેશભાઈ પટેલ અને પરમભાઈ જોલાપરાને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા સાથે મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠનના પ્રમુખ રામભાઈ જીલરિયા, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ ઉપપ્રમુખ જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.