GIR SOMNATHKODINAR
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે ડો.બી.આર આંબેડકર જ્યંતિ નિમિતે પદયાત્રા યોજાઈ.

નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ દ્વારા અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને 14મી એપ્રિલ ડો.બી.આર આંબેડકર જયંતિ ના ભાગ રૂપે પદયાત્રા યોજવામાં આવી. જેના બાળાઓ દ્વારા ગામના મુખ્ય માર્ગ ઉપર ચાલી અને લોકોને જાગૃતિનો સંદેશ આપ્યો.તેમજ બાળાઓને પ્રમાણ પત્રો આપી .અને પ્રોત્સાહીત કરવામાં આવી
આ તકે પ્રકાશ જે મકવાણા ,દિવ્યાબેન જે મકવાણા,તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



