વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-18 એપ્રિલ : મુન્દ્રાની એસ.ડી. શેઠીયા કોલેજના કવિતાબેન નાગુલાલ રાઠોડ (ગોલ્ડ), ખુશ્બુબેન જગદીશકુમાર મહેશ્વરી (ગોલ્ડ), રાજશ્રીબા સહદેવસિંહ જાડેજા (સિલ્વર), ભક્તિ જીતેન્દ્રભાઈ રાસ્તે (સિલ્વર) અને અરુણાબા કનુભા જાડેજા (પ્રમાણપત્ર)
ભુજના રિજનલ સેન્ટરના આયુષી કમલેશભાઈ ચૌહાણ (ગોલ્ડ) રાધા ચંદ્રસિંહ ગઢવી (સિલ્વર), નિયતિ કમલેશ રાજ્યગુરુ (પ્રમાણપત્ર) તથા ભુજ જે.બી. ઠક્કર કોલેજના રિધ્ધીબેન વિજયભાઈ ઠક્કર (સિલ્વર)
માંડવીની એસ.વી. આર્ટસ કોલેજના ચંદ્રકાંત બાબુલાલ પરમાર (સિલ્વર) તથા રેખા ખમુભાઈ પાતાળીયા (પ્રમાણપત્ર)
આદિપુરની તોલાણી કોમર્સ કોલેજના હર્ષા અનિલભાઈ દેસાણી તથા જયશ્રીબેન ગાંગજી જરૂ (બંનેને પ્રમાણપત્ર)