BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર વીજ કંપનીના નાયબ અધિક્ષક વહિવટી પદે થી નિવૃત્ત થનારા સુધીરભાઈ સત્કાર સમારંભ યોજાયો . સમાજના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી મોમેન્ટો અર્પણ કરી સન્માનિ

22 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર વીજ કંપનીના નાયબ અધિક્ષક વહિવટી પદે થી નિવૃત્ત થનારા સુધીરભાઈ સત્કાર સમારંભ યોજાયો . સમાજના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા પાલનપુર G.E.B નાયબ અઘિક્ષક પદે થી વય મર્યાદા ને લઈને નિવૃત્ત થનાર સુધીરભાઈ ગોપાલભાઈ ચૌહાણ પાલનપુર જેમને 33 વર્ષની સેવા સફર અને સાથે તેમને કરેલા વીજ કંપની વફાદારી પૂર્વ કામગીરી તેમજ અહર્નિશ સમાજ સેવાઓના યોગદાન સફળ કામગીરી ઉત્સાહ બતાવનાર જેમનું સત્કાર સમારોહમાં બનાસકાંઠાના વિવિધ ગામના સમાજના અગ્રણીઓ તેમજ મિત્રો . UGVCL પદાધિકારીઓ . કર્મચારીઓએ અગ્રણીઓએ મોટી સંખ્યામાં પાલનપુરમાં ગોબરી રોડ ઉપરએક હોલમાં હાજરી આપી હતી સુધીરભાઈ ચૌહાણ સમાજ સેવાઓની લાગણીઓ કદર સમાજના વિવિધ ગામના અગ્રણી ઓ તેમજ વીજ કંપનીના અધિકારીઓ. કર્મચારીઓ તેમની કામગીરી સેવાઓ બિરદાવી હતી હાજર રહેલા અનેક અગ્રણીઓએ સ્ટેજ ઉપર સાલ ઓઢાડી. ફૂલોના હાર તેમજ અન્ય મોમેન્ટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા આ સમાજ દર્શન સત્કાર સમારોહમાં સુધીરભાઈ નો સરળ સ્વભાવ પ્રેમ અને લાગણી પ્રત્યે તેમની આદરતા ભરપૂર વખાણ કર્યા હતા ભાવ દર્શન જુની યાદો તાજી કરી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!