પાલનપુર સીમલા ગેટ વિસ્તારમાં હોટલોનું દુકાનો નું પાણી ગંદુ પાણી યોગ નિકાલ ન કરતા આસપાસ વિસ્તારોમાં ફેલાઈ રહીશોમાં રોષ

3 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર સીમલા ગેટ વિસ્તારમાં હોટલોનું દુકાનો નું પાણી ગંદુ પાણી યોગ નિકાલ ન કરતાઆસપાસ વિસ્તારોમાં ફેલાઈ રહીશોમાં રોષપાલનપુર શીમલા ગેટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરના પાછળ કેટલીક હોટલો દુકાનો ગંદા પાણી યોગ નિકાલ ન કરતા આ ગંદા પાણી આ વિસ્તારના રહીશોના ઘર સુધી ફેલાતા મચ્છરોનો ઉપદ્ર દિન પ્રતિ દિન વધી રહ્યો છે જેને લઇ લે આ વિસ્તારના રહીશો રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના સત્તાધીશો ઘટના સ્થળે તપાસ કરી ગંદા પાણી આડેધડ વેડફતા દુકાનદારોને દંડકીય કારવાઇ થાય એવું રાહદારીઓ તેમ જ રહીશો ઈચ્છીરહ્યા છેપાલનપુર સીમલા ગેટ વિસ્તારમાં હોટલોનું દુકાનો નું પાણી ગંદુ પાણી યોગ નિકાલ ન કરતા આસપાસ વિસ્તારોમાં ફેલાઈ રહીશોમાં રોષ….
પાલનપુર શીમલા ગેટ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરના પાછળ કેટલીક હોટલો દુકાનો ગંદા પાણી યોગ નિકાલ ન કરતા આ ગંદા પાણી આ વિસ્તારના રહીશોના ઘર સુધી ફેલાતા મચ્છરોનો ઉપદ્ર દિન પ્રતિ દિન વધી રહ્યો છે જેને લઇ લે આ વિસ્તારના રહીશો રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના સત્તાધીશો ઘટના સ્થળે તપાસ કરી ગંદા પાણી આડેધડ વેડફતા દુકાનદારોને દંડકીય કારવાઇ થાય એવું રાહદારીઓ તેમ જ રહીશો ઈચ્છીરહ્યા છે તસવીર – અહેવાલ દિપકભાઈ રાવલ।





