GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના માળિયા ફાટક પાસે સગીર મોટરસાયકલ લઈને નીકળતા સગીરના પિતા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ

MORBI મોરબીના માળિયા ફાટક પાસે સગીર મોટરસાયકલ લઈને નીકળતા સગીરના પિતા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઈ

 

 

મોરબીની માળિયા ફાટક પાસે સગીર પુત્રને બાઈક ચલાવવા આપનાર પિતા વિરુદ્ધ ફરિયાદ
માળિયા ફાટક પાસે ૧૫ વર્ષનો સગીર મોટરસાયકલ લઈને નીકળતા સગીરના પિતા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક પાસેથી ૧૫ વર્ષનો સગીર મોટરસાયકલ જીજે ૩૬ ડી ૯૨૩૭ લઈને નીકળ્યો હતો જે સગીર નાની ઉમરનો હોવા છતાં તેને મોટરસાયકલ ચલાવવા આપનાર સગીરના પિતા હરેશભાઈ દેવરાજભાઈ વામજા રહે મહેન્દ્રનગર ચોકડી પ્રભુકૃપા રેસીડેન્સી જાનકી એપાર્ટમેન્ટ વાળા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસે એમવી એક્ટની કલમ ૩,૪ અને ૧૮૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!