GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ભડિયાદ કાંટે પાસે જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો

 

 

MORBI:મોરબીના ભડિયાદ કાંટે પાસે જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો

 

ભડિયાદ કાંટા પાસે જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રૂ ૨૭૦૦ ની રોકડ જપ્ત કરી છે અન્ય એક આરોપીનું નામ અને મોબાઈલ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે


મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ કાંટે ચબુતરા પાછળ રેડ કરી હતી જ્યાં આરોપી નિમેશ અશ્વિન મીરાણીને જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઝડપાયો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૨૭૦૦ જપ્ત કરી છે અન્ય આરોપી અફઝલ ઉર્ફે જલો અકબર સમા રહે સો ઓરડી મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!