MAHISAGARSANTRAMPUR
ધોરણ 10 ની પરીક્ષામાં એસપી હાઈસ્કૂલ નું પરિણામ 82.26 ટકા આવેલ છે.

ધોરણ દસ ની પરીક્ષા માં એસ.પી.હાઈસકુલ નું પરિણામ 82,26 ટકા આવેલ છે.
અમીન કોઠારી મહીસાગર
આ શાળા નાં વિદ્યાર્થીઓ
સુબહાન સફીક પટેલ ગ્રેડ એર પીઆર 88,22મેળવેલ છે.
હરિવદન દિનેશ પારગી એ ગ્રેડ.એ2.pr.87,59 મેળવેલ છે.
કુ.હિરલબેન લાલાભાઈ પટેલીયા એ ગ્રેડ એ2.pr 86,74 મેળવેલ છે.કુ.લીલાબેન ધનજીભાઈ ડામોરે ગ્રેડ એર pr 86,36 મેળવેલ છે.
કુ.ઝેનબ અમન પઠાણે ગ્રેડ એર.પીઆર.88,22 મેળવેલ છે
ધો.દસમા ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળા પરીવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

1
/
107
રસ્તા-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓન મળતા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ: શનિવારે ચક્કાજામની ચીમકી
MORBI:SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે:કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું
છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે આક્ષેપો
1
/
107


