કાંકરેજ તાલુકા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા તેજસ્વી તારલાઓ..
કાંકરેજ તાલુકા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા તેજસ્વી તારલાઓ..

કાંકરેજ તાલુકા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા તેજસ્વી તારલાઓ..
ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.- ૧૦ ની માર્ચ ૨૦૨૫ માં લેવાયેલ
પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે કાંકરેજ તાલુકાના પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી માતા- પિતા,પ્રજાપતિ સમાજ તેમજ પોતપોતાની શાળાનું ગૌરવ વધારતા શુભેચ્છાઓ અપાઈ રહી છે જેમાં પ્રજાપતિ જયકુમાર વક્તાભાઈ થરા એ ૫૮૬ માર્કસ મેળવી ૯૭.૬૬ ટકા સાથે ૯૯. ૯૫ પી.આર.,પ્રજાપતિ હર્ષકુમાર મેહુલકુમાર થરા ૫૬૬ માર્કસ મેળવી ૯૪.૩૩ ટકા સાથે ૯૮. ૯૮ પી.આર.,પ્રજાપતિ તન્મય દિનેશભાઈ નાથપુરા ૫૬૦ માર્કસ મેળવી ૯૩.૩૩ ટકા સાથે ૯૮. ૪૨ પી.આર.,પ્રજાપતિ દિયાબેન તેજાભાઈ નાથપુરા એ ૫૫૮ માર્કસ મેળવી ૯૩ ટકા સાથે ૯૮. ૨૦ પી.આર.,પ્રજાપતિ અશ્વિનભાઈ પ્રહલાદભાઈ થરા એ ૫૫૭ માર્કસ મેળવી ૯૨.૮૩ ટકા સાથે ૯૮.૧૦ પી. આર., પ્રજાપતિ અંજલીબેન પ્રહલાદભાઈ કાકર ૫૪૩ માર્કસ મેળવી ૯૦.૫૦ ટકા સાથે ૯૬. ૩૬ પી.આર., પ્રજાપતિ પ્રીતિ પ્રકાશભાઈ ઝાલમોર ૫૨૧ માર્કસ મેળવી ૮૬. ૮૩ ટકા સાથે ૯૨. ૮૯ પી. આર.,પ્રજાપતિ સ્મિતકુમાર મુકેશભાઈ નાથપુરાએ ૫૧૪ માર્કસ મેળવી ૮૫.૬૬ ટકા સાથે ૯૧.૬૨ પી. આર.,પ્રજાપતિ પલ્લવી દિનેશભાઈ ઊંઝિયા કસલપુરા એ ૫૦૨ માર્કસ મેળવી ૮૩. ૬૬ ટકા સાથે ૮૯.૨૬ પી. આર., પ્રજાપતિ ક્રિશ શ્રવણભાઈ થરા (સુરત) એ ૪૮૭ માર્કસ મેળવી ૮૧.૧૬ ટકા સાથે ૮૬.૦૮ પી.આર.પ્રાપ્ત કરતા પ્રજાપતિ સમાજ તથા શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૮૫ ૨૧૫૩૦




