GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શનિવારે નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રીમા પીવડાવવા માટે કેમ્પ યોજાશે 

MORBI:મોરબી શનિવારે નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રીમા પીવડાવવા માટે  કેમ્પ યોજાશે

 

 

હપુષ્પ નક્ષત્ર માં દર વખત નિ જેમ આં વખતે પણ તાં ૩૧.૫.૨૦૨૫ ને શનીવારે નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા નું આયોજન નીચે નાં સ્થળે કરેલ છે તો આપ આપના નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધી નાં ને પીવડાવવા માટે પધારવા વિનતી.

તાં ૩૧.૫.૨૦૨૫ ને શનિવારે નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચે નાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબી ની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે.આં કેમ્પ મા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નાં સભ્યો સેવા આપશે.આં ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યા એ કેમ્પ ચાલે છે,પણ મોરબી માં આં કેમ્પ મા બધા થી વિશેષ બાળકો અંદાજિત ૧૫૦ બાળકો લાભ લે છે જેનો પૂરો યસ મીડિયા ને જાય છે.આપના મીડિયા થકી વધારે બાળકો આનો લાભ લે છે.સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી નીલકંઠ સ્કૂલ સામે હનુમાનજી મંદિર,રવાપર રોડ મોરબી
સમય ,,૯.૦૦ થી ૧.૦૦,વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.

Back to top button
error: Content is protected !!