GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેપનું આયોજન કરવામાં આવ્યું

 

MORBI:મોરબીના પીપળી પ્રાથમિક શાળા ખાતે બ્લડ ડોનેશન કેપનું આયોજન કરવામાં આવ્યું

 

મોરબી DDO જે.એસ.પ્રજાપતિ સાહેબ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. શ્રીવાસ્તવ સાહેબ તથા તાલુકા હેલ્થ કચેરી મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ લાઈફ કેર બ્લડ બેંક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના સહયોગ થી પ્રાથમિક શાળા પિપળી ખાતે આજ રોજ તારીખ ૦૩-૦૬-૨૦૨૫ ને મંગળવાર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.


આ કેમ્પમાં પિપળી ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત પિપળી તાલુકા હેલ્થ ઓફિસ મોરબી મેડીકલ ઓફિસર રંગપર સુપરવાઈઝર પ્રકુલભાઈ રાઠોડ તેમજ પ્રા.આ.કેન્દ્ર રંગપર ના સ્ટાફ જહેમત ઉઠાવેલ

Back to top button
error: Content is protected !!