GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 02822-243300 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો




MORBI:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 02822-243300 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ અન્વયે મોરબી જિલ્લાનાં નાગરિકો માટે જિલ્લા વહિવટી તંત્ર, મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર 02822-243300 જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઈન્ડિયા પેસેન્જર હોટલાઈન નંબર 1800 5691 444 તથા અમદાવાદ શહેર પોલીસ નંબર 079 25620 359 જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઈમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે, તે આ મુજબ છે : 1). 6357373831
2). 6357373841 જેને ધ્યાને લેવા મોરબી જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.




