GUJARATMEGHRAJ

મેઘરજ માં આવેલ શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,50 થી વધુ લોકો એ બલ્ડ આપ્યું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ માં આવેલ શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો,50 થી વધુ લોકો એ બલ્ડ આપ્યું

આજકાલ દરેક સેવાભાવી સંસ્થાઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ માં બ્લડ ડોનેશન એ મુખ્ય પ્રવૃત્તિ છે ત્યારે આકસ્મિક સંજોગો માં કોઈ મોટી દુર્ઘટના કે ઘટના બને ત્યારે આવા સમયે દર્દી ને લોહી ની જરૂર પડે ત્યારે સેવાભાવી સંસ્થા દ્વારા ક્યાંયેલ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્રિત કરેલ બ્લડ કામ લાગતું હોય છે અને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિનો જીવ બચી જાય છે ત્યારે મેઘરજ માં શ્રીજી બાપા નર્સિંગ કોલેજ માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મેઘરજ માં આવેલ શ્રીજી બાપા નર્સિંગ કોલેજ અને જાયન્ટસ પીપલ્સ તેમજ રામણી બ્લડ બેન્ક ના સહયોગ થી આજે બ્લડ ડોનેશન કેમ્પ શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે યોજાયો જેમાં કોલેજ માં અને જયંટ્સ ના લગભગ 50 કરતા વધુ ડોનરો એ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપ્યું હતું તાજેતર માં પ્લેન ક્રેશ ની જે ઘટનાબની એમાં પણ વધુ બ્લડ ની જરુર પડી હતી ત્યારે આવા સંજોગોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા એકત્રિત કરાયેલ બ્લડ જરૂરિયાત મંદ લોકો ને કામ આવે આમ શ્રીજી બાપા નર્સિંગ અને ઝાયંટ્સ પીપલ્સ અને રામણી બ્લડ બેન્ક ના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Back to top button
error: Content is protected !!