વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૧ જૂન : ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે મુંદરા તાલુકાકક્ષાની યોગ દિવસની ઉજવણી અદાણી પબ્લીક સ્કુલ ખાતે કરવામાં આવી હતી. યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસમાં શહેરના નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, અધિકારી ઓ, પદાધિકારી ઓ જોડાયા હતા.