GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શહીદે કરબલા વાલે આકા હુસેન ની યાદમાં મનાવા માં આવતા મોહરમ શરીફ નિમિત્તે જીક્ર શરીફ વાએજ ન્યાઝ તકસીમ ના કાર્યક્રમો મુસ્લિમ સમાજના મહોરમ માસ ના પ્રથમ ચાંદ થી શરૂ

 

 

MORBI:મોરબીમાં શહીદે કરબલા વાલે આકા હુસેન ની યાદમાં મનાવા માં આવતા મોહરમ શરીફ નિમિત્તે જીક્ર શરીફ વાએજ ન્યાઝ તકસીમ ના કાર્યક્રમો મુસ્લિમ સમાજના મહોરમ માસ ના પ્રથમ ચાંદ થી શરૂ

 

રિપોર્ટર મોહસીન શેખ મોરબી

મોરબીમાં મુસ્લિમ સમાજના મહોરમ માસ નિમિત્તે આશિકે હુસેન ઠેર ઠેર છબીલ જીક્ર શરીફ વાએજ શરીફ ના કાર્યક્રમો મા સિપાઈ વાસ ખાતે બોહોળી સંખ્યામાં મહિલાઓ યુવાનો વૃદ્ધો ની હાજરી જોવા મળી રહી છે જેમાં શહીદે કરબલા આકા હુસેન હઝરત મોહમ્મદ પેગંબર સાહેબ ના નવાસા ઇમામે હુસૈન ઇમામે હસન સાથે 72 શહીદોની યાદમાં મનાવવામાં આવતા મહોરમ નો ગમગીન મહિમા ઇતિહાસિક મુસ્લિમ સમાજને પ્રેરણા રૂપ ઈસ્લામી તોળ તરીકા સાથે મોહમ્મદ પેગંબર સાહેબ નબ્બી સાહેબ ના નવાસા હઝરત ઈમામે હસન હજરત ઈમામે હુસૈન સહિત 72 શહીદોના કાફલા ની યાદો અંગે ઈસ્લામી નવા વર્ષ મુસ્લિમ સમાજના મહોરમ અંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા સમાજને ઇતિહાસિક સહિત આસમાની કિતાબ કુરાને શરીફ ના અરબી ઉર્દુ નું જ્ઞાન હિન્દી ગુજરાતીમાં તકરીર વાએઝ શરીફ મહોરમના પ્રથમ ચાંદ થી દસ દિવસ સુધી કરવામાં આવે છે જેમાં મોરબી ખાતે મોરબીના શહેર ખાતે રસીદ મીયા બાપુ દ્વારા દર વર્ષની જેમ સિપાઈ વાસ મા મહોરમ શરીફ અંતર્ગત જીક્ર કરી શહીદો ની યાદમાં મનાવવામાં આવતા મહોરમ શરીફ અંગે મુસ્લિમ સમાજને માહિતગાર કરી ઈસ્લામી ઇતિહાસિક બયા જીક્ર શહીદે કરબલા આકા હુસેન ની યાદમાં કરતા સમગ્ર વિસ્તારના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજરી આપી આ પવિત્ર મહોરમ શરીફ નિમિત્તે હાજરી આપી રહ્યા હોય તે કેમેરામાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!