MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સમિતિ અને ઓજસ્વીની સમિતી દ્વારા જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.

 

MORBI:મોરબી જીલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સમિતિ અને ઓજસ્વીની સમિતી દ્વારા જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.

 

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.

 

જયા-પાર્વતી વ્રત ના જાગરણ નિમિતે બહેનો ની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી -મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેર ના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે. કોઈ પણ પ્રકાર ની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા ના મહિલા સમિતી ના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.૯૦૮૧૪૨૫૧૦૮ તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લા ના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.૭૮૦૨૯૨૮૨૮૮ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.

Back to top button
error: Content is protected !!