GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના પીંગળી ગામની ઠાકોર કિર્તનસિંહ પ્રા.શાળાના વિધાર્થીઓ દ્વારા સરકારી સંસ્થાઓની મુલાકાત યોજાઈ

તારીખ ૧૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઠાકોર કિર્તન સિંહ પૃથ્વી સિંહ પ્રાથમિક શાળા ના શિક્ષકો અને આચાર્ય થકી સરકાર ના Bagless day કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ ની રેલ્વે સ્ટેશન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કાલોલ અને ATM ની સમજ અને ઉપયોગ અંગે જણાવ્યો હતો અને રેફરલ હોસ્પિટલ તેમજ વિજય સિનેમા ગૃહ ની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ધોરણ 6 થી 8 ના 86 વિદ્યાર્થીઓ એ જુદી જુદી સરકારી સંસ્થાઓ ની મુલાકાત કરીને તેમને ભણતર ની સાથે સાથે જીવન જરૂરી હોય એવી જાણકારી મળી શકે તે માટે સમજ આપવામા આવી હતી નવો હેતુ સાર્થક થાય અને વિદ્યાર્થીઓ ને મનોરંજન પણ મળે તે માટે જીવન માં ફરક લાવી શકે તેવું સિતારે જમી પર Sitare jami par એ મુવી પણ બતાવવા નું આયોજન કરાયું છે ત્યારે સૌ બાળકો ભાવવિભોર બની ઉત્સુક બન્યા હતા.







