HIMATNAGARSABARKANTHA
કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત

અહેવાલ:- પ્રતિક ભોઈ
અમદાવાદ જીલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણની સમિતિમાં મુકેશભાઈ પ્રજાપતિની નિમણૂક થતા રમણભાઈ ભોઈ ચંદુભાઈ ભોઈ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત પ્રજાપતિ ને આ પ્રસંગે સન્માનતી કરી શુભકામનાઓ પાઠવી



