GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારતીય મજદૂર સંઘ ના સ્થાપના દિને નવલખી ખાતે આરાધ્ય દેવ વિશ્ર્વકર્મા ભગવાનનું પુજન અર્ચન નું આયોજન કરવામાં આવ્યું 

MORBI:ભારતીય મજદૂર સંઘ ના સ્થાપના દિને નવલખી ખાતે આરાધ્ય દેવ વિશ્ર્વકર્મા ભગવાનનું પુજન અર્ચન નું આયોજન કરવામાં આવ્યું

ભારતીય મજદૂર સંઘ ના સ્થાપના દિને નવલખી/મોરબી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાન ના પુજન -અચૅન નુ આયોજન કરવામાં આવેલ જેમાં આદરણીય પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. મીશ્રા સાહેબ,લિબાચીયા સાહેબ સહીત અધિકારીશ્રી એ હાજરી આપી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવેલ.સ્થાનીક આદરણીય શ્રી અમરસીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘ ના જિલ્લા મંત્રી શ્રી પ્રણવભાઈ ઠાકર તથા વલ્લભભાઈ સુમડ, મનોજભાઈ ઠાકર,સુખદેવસિહ જાડેજા,માનસિગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!