BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં વાલ્મિકી નગર વિસ્તાર માં આંગણવાડી ભૂલકાઓ ને બુંદીના લાડુ ગાંઠિયા જન્મદિવસ નિમિત્તે સુરેશભાઈ વિતરણ કર્યું

25 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં વાલ્મિકી નગર વિસ્તાર માં આંગણવાડી ભૂલકાઓ ને બુંદીના લાડુ ગાંઠિયા જન્મદિવસ નિમિત્તે સુરેશભાઈ વિતરણ કર્યું કેટલાક લોકો પોતાનો જન્મદિવસ મોંઘી હોટલો તેમજ અન્ય ખર્ચા કરી ઉજવણી કરી રૂપિયાના ધુમાડા કરતા જોવા મળ્યા છે જોકે આ મોંઘવારીમાં કેટલાક શ્રમ જેવી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી માં રહેતા પરિવારોને એક ટેમ ભોજન પણ પૂરતું મળતું ન હોવાનું જોવા મળી રહ્યું છે જ્યારે કેટલાક લોકો પોતાનો જન્મદિવસ ગરીબોને દાન આપી તેમજ વિવિધ ખાવા પીવાની વસ્તુ આપી જન્મદિવસની ઉજવણી કરતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે . તારે આવા સમયે પાલનપુર શહેરમાં સુરેશભાઈ રાવલ જેમનો જન્મદિવસ વાલ્મીકિ નગરમાં આવેલી નંદઘર આંગણવાડી ચોખ્ખા ઘી ના બુંદીના લાડુ ગાંઠિયા ભણતા ભૂલકાઓ નાસ્તો રૂપે આપતા બાળકોના ચહેરા ઉપર ખુશીની સ્મિત જોવા મળે છે જોકે આગણવાડી તેડા ભણાવતી બહેનો પાલા લતાબેન તેમજ પ્રજાપતિ શિલ્પાબેન નાસ્તા પહેલા ભૂલકાઓને ભગવાનની ભોગની સ્મરણ પછી નાસ્તો શરૂ કરાવ્યો હતો અને સુરેશભાઈને તમામ બાળકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તાળીયોથી વધાવી લીધા હતા।

Back to top button
error: Content is protected !!