ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ફરીયાદીના ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફરીયાદીના ખાતામાંથી કુલ રૂ ૯૨,૯૯૪/- નું સાયબર ફ્રોડ કરનાર આરોપીને બિહારથી ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ફરીયાદીના ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફરીયાદીના ખાતામાંથી કુલ રૂ ૯૨,૯૯૪/- નું સાયબર ફ્રોડ કરનાર આરોપીને બિહારથી ઝડપી પાડ્યો

 

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન 111880008230859/2023 6.ઈ.પી.કો. કલમ 406,420 તથા ઇન્ફોમેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ મને 2008 ની કલમ-66 સી ડી 1 મુજબ ગુન્હાના કામના ફરીયાદી લલિતસિંહ પૃથવીસિંહ જાતે ચારણ ઉ.વ.૩૩ ધંધો.વેપાર હાલ રહે. મોટી બોરડી તા.મોડાસા જી.અરવલ્લી મુળ રહે. મકનપુરા તા ખાટોલ જી.બાસવાડા રાજસ્થાન નાઓને ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી ફરીયાદીના ખાતામાંથી કુલ ૩. રૂ.૯૨,૯૯૪/- નું સાઇબર ફ્રોડ કરેલ જે ગુન્હામાં સંકળાયેલ આરોપી અલ્તાફ રજા સ/ઓ સદિક અંસારી ઉવ. ૩૨ ધંધો પ્રાઇવેટ નોકરી રહે મુરલી પોસ્ટ ચૌકીયા તા. સિરદલા જી. નવાદા રાજ્ય બિહારને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટાફના માણસો દ્વારા અટક કરી ફરીયાદીના ફ્રોડ થયેલ પુરેપુરા ૯૨,૯૨૪ /- રૂપીયા રિકવર કરી ગુન્હો ડીટેક્ટ કરવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ને સફળતા મળેલ છે

Back to top button
error: Content is protected !!