MORBIMORBI CITY / TALUKO

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ‘હર્ષોત્સવ’ કાર્યક્રમનું આયોજન

 

 

MORBI:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ‘હર્ષોત્સવ’ કાર્યક્રમનું આયોજન

 

મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ “હર્ષોત્સવ” નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)

આ આયોજન ૨જી ઑગસ્ટ, શનિવાર ના રોજ, સાંજે ૪ વાગ્યા, હોટેલ શેર એ પંજાબ ( મોરબી રાજકોટ હાઈવે) કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફક્ત સ્ત્રીઓ અને બાળકો માટે છે. ફીસ પ્રતિ વ્યક્તિ ૩૫૦₹ છે. ( ૮ વર્ષ થી ઉપર ના બાળકો નું ફુલ ચાર્જ )

રજિસ્ટ્રેશન કરાવા માટે 9726599930 અને 9662484309 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આયોજિત આ અનોખા “હર્ષોત્સવ” માં દરેક મહિલાઓ અને બાળકોને ભાગ લેવા માટે ઉગ્ર આમંત્રણ છે. એક સાંજ જ્યા હાસ્ય, સંગીત, અને મસ્તી ભરપૂર હશે!

Back to top button
error: Content is protected !!