GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત શાળાઓમા 4 શિક્ષણ સહાયકોને હાજર કરાયા.

તારીખ ૩૦/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર મા નવ નિયુક્ત માધ્યમિક શિક્ષણ સહાયકોને હાજર કરવામાં આવ્યા હતા જેમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત શાળાઓમા 4 શિક્ષણ સહાયકોને હાજર કરાયાહતા જેમાં એમજીએસ હાઈસ્કુલ ખાતે બે શિક્ષણ સહાયકોને તથા સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે બે શિક્ષણ સહાયકોને તથા કાલોલ ની સરસ્વતી વિધાલય ખાતે એક શિક્ષણ સહાયક ને મંડળ દ્વારા પુષ્પ ગુચ્છ આપી ફુલ આપી હાજર કરવામાં આવ્યા છે.





