BANASKANTHAGUJARATPALANPUR
વડગામ લક્ષ્મણપુરા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધમૅધજા તથા મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું
૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ના લક્ષ્મણપુરા ગ્રામજનો ના સહકાર થી નિર્માણ પામેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 9,10, 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારા હોઈ જે અંતર્ગત તા1/8/2025, શુક્રવારે ધમૅધજા તથા મંડપ મુહૂર્ત ના લાભાર્થી દલસંગભાઈ સરદારભાઈ ધુળીયા (ડી.એસ.) ના વરદહસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધમૅધજા તથા મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લક્ષ્મણપુરા ના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ