ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં બિનહરીફ ડિરેક્ટર તરીકે ભિલોડા તાલુકામાં ગીરીશભાઈ હરિભાઈ પટેલની વરણી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં બિનહરીફ ડિરેક્ટર તરીકે ભિલોડા તાલુકામાં ગીરીશભાઈ હરિભાઈ પટેલની વરણી

ખોડંબા ગામના યુવાન અને ઉત્સાહી સતત ચાર ટર્મથી ચૂંટાઈ આવતા સરપંચ,ભિલોડા માર્કેટ યાર્ડના ડિરેક્ટર, ભિલોડા તાલુકા ઇટીવીટી ના સભ્ય, સરપંચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એવા ગીરીશભાઈ હરિભાઈ પટેલને અરવલ્લી જિલ્લા સહકારી સંઘમાં બિનહરીફ ડિરેક્ટર તરીકે ભિલોડા તાલુકામાંથી વરણી થવા બદલ સમગ્ર તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ.

Back to top button
error: Content is protected !!