
તા.૧૫.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દાહોદ જીલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લીમખેડા ખાતે કરવામાં આવી8
દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલેકટર યોગેશ નિરગુડેના હસ્તે કરાઇ આજ રોજ 15 મી ઓગસ્ટ 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લીમખેડા ખાતે માન. જીલ્લા સમાહર્તા યોગેશ નિરગુડે ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી તથા રાષ્ટ્રગાન કર્યા પછી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ત્યાર બાદ કર્મયોગીઓ ને એવોર્ડ અને સન્મામ પત્રો આપવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય વિભાગ માં સારી કામગીરી કરવા બદલ લીમખેડા CMTC ખાતે ફરજ બજાવતા ન્યૂટ્રિશન આસિસ્ટન્ટ પુષ્પાબેન અશ્વિન ભાઈ પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ના મેડિકલ ઓફિસર
ડૉ બક્ષિસ ડામોર તથા 108 ઈમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મવીરો ને માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોર અને કલેકટર યોગેશ નિર્ગુડે અને SP રાજદીપસિંહ ઝાલા અને અન્ય મહાઅનુભવો ના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા





