BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ધારેવાડા નજીક રેલ્વે ટ્રેનમાંથી પડી જવાથી અજાણ્યા ઈસમ નું મોત

18 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ધારેવાડા નજીક રેલ્વે ટ્રેનમાંથી પડી જવાથી અજાણ્યા ઈસમ નું મોત.પાલનપુર રેલવે પોલીસ મતી મળતી માહિતી મુજબ છાપી ધારીવાડા વચ્ચે રેલવે લાઈન ઉપર ટ્રેનમાંથી એક અજાણ્યો ઈસમ પડી જવાથી મોત થયું હતું રેલવે પોલીસ આ લાસ નું પંચનામું કરી પાલનપુર સિવિલમાં કોલ્ડ સ્ટોરમાં રાખેલી હોવાનું જણાવ્યું હતું. જો કોઈ તેનો વાલી વારસો હોય તો રેલવે પોલીસનો સંપર્ક કરવાનું પણ જણાવે છે
પાલનપુર રેલ્વે સ્ટેશન પોલીસ નાએ.એસ.આઈ બાબુલાલ જણાવ્યા મુજબ છાપી ધારીવાડા નજીક રેલવે કિલોમીટર નંબર 674 / 28 /30 ની વચ્ચેકોઈ અજાણી ટ્રેનમાંથી પડી જવાથી
મોત થયું હતું આ જણાય છે આશરે ઉંમર ઊંચાઈ પાંચ ફૂટ ત્રણ ઇંચ હાથની અંદર હિન્દી ભાષામાં જમણા હાથે પ્રદિપ દુરીયા કોતરાવેલું શરીરે બધાને પીળા કલરની અડધી બાય નું ટીશર્ટ તથા કમરમાં વાદળી કલર નું જીન્સ પેન્ટ પહેરેલું કાળા વાર શરીરે મધ્યમ ઘઉં રંગ વાળો જો કોઈ તેનો વાલી વારસો હોય તો પાલનપુર રેલવે પોલીસ નો સંપર્ક કરવો

Back to top button
error: Content is protected !!