GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી.

MORBI:મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી.
આજ રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખશ્રી અને સીમા જાગરણ મંચના યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડીલોને ફરાળ કરાવવામાં આવ્યું અને નાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી… મિશન નવભારત ના દરેક કાર્યકર્તા કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે, એ જ રીતે આર્યનભાઈ ત્રિવેદીએ પણ પોતાના જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી આજની યુવા પેઢી માટે સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે…