GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રીએ પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

MORBI:વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રીએ પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા ના સુપુત્ર જયાદિત્યસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિત્તે પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા આધુનિકતા થી દુર રહી ને ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ગાયત્રી હવન કરી તથા શંકર આશ્રમ પાસે આવેલ શ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમ તથા શોભેશ્રવર રોડ ઉપર આવેલા વૃધ્ધાશ્રમ માં પવિત્ર શ્રાવણ માસ ને અગિયારસ ના દિવસે જન્મદિવસ ની વડીલો ની વચ્ચે ઉજવણી કરી ફરાળ કરાવી તેમના આશીર્વાદ મેળવીઆ તથા પ્રેરણાદાયી ઉજવણી કરી સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.











