GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI: મોરબીમાં ABVP દ્વારા અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિધાર્થીની હત્યા મામલે આવેદનપત્ર

MORBI: મોરબીમાં ABVP દ્વારા અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિધાર્થીની હત્યા મામલે આવેદનપત્ર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૮ના વિધાર્થી દ્વારા ધોરણ ૧૦ ના વિધાર્થીની થયેલ હત્યાને વખોડી કાઢે છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહોળી સંખ્યામાં આ વિધાર્થીના ન્યાય માટે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.







