MORBI:મોરબીના વિશીપરા મંદીના સોસાયટીમાં બે ડેલામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો




MORBI:મોરબીના વિશીપરા મંદીના સોસાયટીમાં બે ડેલામાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના વિશીપરા મંદીના સોસાયટીમાં બે ડેલામાંથી દેશી દારૂનો જથ્થો મોરબી એલસીબી ટીમ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વિશીપરા મદીના સોસાયટીમાં પ્રકાશ કર્ખાની સામે નિજામભાઈ ઈર્ફે નિજો હૈદરભાઈ જેડાએ પોતના કબ્જા વાળા જુદા જુદા બે ડેલાઓમાં દેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા સ્થળ પરથી પ્લાસ્ટિકના અલગ અલગ બાચકાઓ તથા મોટી પ્લાસ્ટિકની કોથળીઓમાં પાચ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ ૧૫૪ જેમાં દારૂ લીટર ૭૫૦ તથા ૨૦૦ મિલીની ક્ષમતાવાલીઓ કોથળીઓ ૪૮૦ જેમાં દારૂ લીટર ૪૮૦ જે,અ દારૂ લીટર ૯૬ મળી કુલ દેશી દારૂ લલીટર ૮૬૬ કુલ કી.૧,૭૩,૨૦૦ નો વેચાણ કરવાના ઈરાદે મળી આવતા નિજામને ઝડપી પાડ્યો હતો જ્યારે રવિભાઈ ભુદરભાઈ કોળી હાજર નહિ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે



