DAHODGUJARAT

દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારની મસ્જિદ વાળી ગળીમાં વોલ્ટેજ વધવાના કારણે કેટલાય મકાનોમાં વીજ ઉપકરણોમાં નુકસાન

તા.૨૯.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરના ઠક્કર ફળીયા વિસ્તારની મસ્જિદ વાળી ગળીમાં વોલ્ટેજ વધવાના કારણે કેટલાય મકાનોમાં વીજ ઉપકરણોમાં નુકસાન

દાહોદ શહેર માં એમજીવીસીએલ ની ઘોર બેદરકારી ના કારણે પ્રજાજનો ને લખો રૂપિયાનું નુકશાન શહેરના ઠક્કર ફળિયા વિસ્તાર ની મસ્જિદ વાળી ગળી માં અચાનક વોલ્ટેજ હાઈ થઈ જતાં અનેક લોકો ના ઇલેક્ટ્રિક ઉપકરણો ને નુકશાન પહોંચ્યું એમજીવિસીએલ ના પ્રતાપે શહેર માં અનેક વાર આવી સમસ્યાઓ નો સામનો શહેરીજનો ને કરવાનો વારો ઠક્કર ફળિયા ના અનેક ઘરો માં એસી મોટરો લાઈટો ઉડી જતાં લોકો માં એમજીવીસીએલ સામે આક્રોશ

Back to top button
error: Content is protected !!