GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લામાંથી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ માં નિમણૂક.

MORBI:મોરબી જિલ્લામાંથી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ માં નિમણૂક.
તા.૦૨.૦૯.૨૦૨૫ મોરબી જય પરશુરામ શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ડો. જૈનિલ ગોર ની અધ્યક્ષતામાં કચ્છ મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારી ની રચના કરી અને આજેરોજ યાદી બહાર પાડવામાં આવેલ છે. જેમાં
તા. ૦૧-૦૯-૨૦૨૫
શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ સ્થળ : મોરબી જીલ્લા સમિતિ પ્રમુખશ્રી- મિતેષ દિલીપકુમાર દવે
શ્રી હરિ પાર્ક સોસાયટી, મોરબી, ઉપ પ્રમુખશ્રી – દર્શન દિલીપકુમાર દવે શ્રી હરિ પાર્ક સોસાયટી, મોરબી, મહામંત્રી- કપિલદેવ વસંતલાલ પંડ્યા યદુનંદન સોસાયટી, શનાળા રોડ, મોરબી








