
નરેશપરમાર.કરજણ-


કરજણ નગર ખાતે pi સાહેબ તેમજ સતિષભાઈ પટેલ દ્વારા ગણપતિજી ની આરતી નો લાભ લીધો
કરજણ નગર ખાતે આવેલ રાણછોડ પાર્ક સોસાયટી માં પૂર્વ જિલ્લા પ્રમુખ સતિષભાઈ નીસાળિયા એ તેમજ કરજણ pi ભરવાડ સાહેબ આરતી નો લાભ લીધો
આજ રોજ કરજણ નગર ખાતે આવેલ રણછોડ પાર્ક સોસાયટી અને પિંકી પાર્ક સોસાયટી માં ગણપતિ આરતી નો લાભ લીધો હતો આ શુભ અવસરે કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ,ભાજપ ના પૂર્વ જિલ્લા પ્રમુખ સતિષભાઈ પટેલ તેમજ કરજણ નગર પાલિકા ના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, કરજણ કોટન જિનિંગ અને પ્રેસિંગ સોસાયટી ના ઉપપ્રમુખ શ્રી અને કરજણ એ.પી.એમ.સી. ના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, કરજણ શિનોર ક્ષત્રિય સમાજ ના અધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર શ્રી વનરાજસિંહજી રાઉલજી, કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પાટણવાડીયા, મિત્ર વિપુલભાઈ પાટણવાડીયા, આજુ બાજુ ની સોસાયટી માં રહેતા સામાજિક અગ્રણીઓ, વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો હાજર રહ્યા…



