GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં ઠાકર પરિવાર દ્વારા પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસી યોજાશે

 

MORBI મોરબીમાં ઠાકર પરિવાર દ્વારા પિતૃ સ્મૃતિમાં બ્રહ્મચોર્યાસી યોજાશે

 

MORBI:મોરબી સ્વ. ચંદ્રકાન્ત નવલ શંકર ઠાકરની સ્મૃતિમાં કિરણબેન ઠાકર પરિવાર દ્વારા મોરબી શહેરમાં વસતા બ્રહ્મ પરિવારો માટે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસંગે લોક સાહિત્યકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેશે

મોરબી ઠાકર પરિવાર દ્વારા તા. ૧૩ ને શનિવારે સાંજે બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૧૩ ને શનિવારે પટેલ વાડી શનાળા ખાતે કાર્યક્રમ યોજાશે જેમાં સાંજે ૪ થી ૫ : ૩૦ સુધી પિતૃ સ્મૃતિ કાર્યક્રમ તેમજ સાંજે ૫ : ૩૦ થી રાત્રે ૮ સુધી બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યોજાશે જેનો મોરબીમાં વસતા ભૂદેવોએ લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે

Back to top button
error: Content is protected !!