BANASKANTHAGUJARATPALANPUR
શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે.સ્વ.ચીમનલાલ અંબાલાલ જીવરામ યુકે શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ પીરસાયું

11 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે.સ્વ.ચીમનલાલ અંબાલાલ જીવરામ યુકે શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ પીરસાયું. જીવ દયા ફાઉન્ડેશન પાલનપુર દ્વારા હસ્તે વિલાસબેન ચીમનલાલ જીવરામ, યુકે સ્વ.ચીમનલાલ અંબાલાલ જીવરામ યુકે શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુરમાં ડીસા હાઈવે ઝુંપડપટ્ટી વિસ્તારના અને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાના બાળકો પૂરી સબ્જી અને દૂધ પૌવાનું ભોજન પીરસાયું નાના બાળકોને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદ મળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી, ચેતનભાઇ દરજી. ચિરાગભાઈ દરજી. દિનેશભાઈ શર્મા .આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો







