BANASKANTHAGUJARATPALANPUR

શ્રદ્ધા સુમન શ્રાદ્ધ નિમિત્તે શામબાઈ. રતિલાલ ભાઈ શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુર ખાતે હરીપુરા પ્રાથમિક શાળામાંવિધાર્થીઓને ભોજન પીરસાયું

14 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રદ્ધા સુમન શ્રાદ્ધ નિમિત્તે શામબાઈ. રતિલાલ ભાઈ શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે પાલનપુર ખાતે હરીપુરા પ્રાથમિક શાળામાંવિધાર્થીઓને ભોજન પીરસાયું. શામબાઈ. રતિલાલ ભાઈ શ્રદ્ધાસુમન શ્રાદ્ધ નિમિત્તે.જીવદયા ફાઉન્ડેશન દ્વારા જશુબેન આર પટેલ યુકે હસ્તે પાલનપુર માં હરીપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૨૦ વિદ્યાર્થીઓને પૂરી સબ્જી. દાળ ભાત. લાડુ અને છાશ નુ ભોજન પિરસાયુ હતું.શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદની આનંદ મળ્યા હતા. બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતા. આ સેવા કાર્યમાં પાલનપુરમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી, ચેતનભાઇ દરજી. દિનેશભાઈ શર્મા અશોકભાઈ પઢીયાર.પરાગભાઈ સ્વામી, મહેશભાઈ ઠક્કર.અને આચાર્ય શ્રીપરેશકુમાર જે. મોદી, તેમજસ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિતરહ્યા હતા તથા શાળાવતી ઠાકોરદાસખત્રી સહિત તમામ ટીમનો આભારવ્યક્ત કરાયો હતો.

Back to top button
error: Content is protected !!