GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA ટંકારા અને વાંકાનેર નગરપાલિકા દ્વારા શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરાયું
TANKARA ટંકારા અને વાંકાનેર નગરપાલિકા દ્વારા શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરાયું
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં ટંકારા અને વાંકાનેર નગરપાલિકા દ્વારા શાળાઓમાં યોગ શિબિરનું આયજન કરી બાળકોને યોગ સાથે જોડવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં સ્વચ્છતા હીસેવા અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલ વિવિધ આયોજન અંતર્ગત સ્વચ્છતા ની થીમ સાથે ટંકારા અને વાંકાનેર નગરપાલિકા દ્વારા યોગ શિબિરનું આયોજન કરી શાળાઓમાં બાળકોને યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા..