ARAVALLIGUJARATMODASA

ગુજરાત કૃષિ બેંક મોડાસા શાખાની ચૂંટણીમાં ભાજપ પેનલના 6 ઉમેદવારોનો ભવ્ય વિજય

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ગુજરાત કૃષિ બેંક મોડાસા શાખાની ચૂંટણીમાં ભાજપ પેનલના 6 ઉમેદવારોનો ભવ્ય વિજય

ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામ વિકાસ બેંક લિમિટેડ, મોડાસા શાખાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 6 ઉમેદવારો વિજેતા બન્યા છે.મોડાસા તાલુકાના મેઢાસણ ગામના ભાજપ અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ દયાળજીભાઈ પટેલનો ભવ્ય વિજય થતા મેઢાસણ ગામના સરપંચ મુકેશ ભાઈ રાઠોડ,પંચાયત સદસ્યો અને પંચાયત સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી ગુજરાત કૃષિ બેંકના ડિરેક્ટર પદ માટે ભાજપે આપેલ મેન્ડેટના તમામ 6 ઉમેદવારોએ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરતા ભાજપ સંગઠન અને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

Back to top button
error: Content is protected !!