
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૭ ઓગસ્ટ : વીજ ગ્રાહકો પોતાની વીજ સંબંધિત ફરિયાદો સરળતાથી નોંધાવી શકે તે માટે PGVCL દ્વારા વિવિધ ફરિયાદ નિવારણ માધ્યમો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.વીજ ગ્રાહકો PGVCLના ટોલ ફ્રી નંબર 1800 233 155 333 / 19122 તથા WhatsApp નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ પર વીજ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. તેમજ વીજ વિક્ષેપની ફરિયાદ નોંધાવવા માટે નીચેના પેટા વિભાગીય કચેરીના કંટ્રોલ સેન્ટરના નંબરો પર સંપર્ક કરી શકાય છે.અંજાર શહેર: ૯૮૭૯૨ ૦૨૨૫૩, અંજાર ગ્રામ્ય-1: ૯૯૨૫૨ ૧૩૩૬૯, અંજાર ગ્રામ્ય-2: ૯૬૮૭૬ ૩૩૬૫૭, મેઘપર (બો.): ૮૯૮૦૦ ૩૭૨૬૪, ૯૫૮૬૩ ૪૭૨૩૭,
ઉપરોક્ત કચેરીઓ ઉપરાંત વીજચોરી અંગેની ફરિયાદો માટે ભુજ ખાતે કાર્યરત ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રમાં પણ રજૂઆત કરી શકાય છે.




