GUJARATJUNAGADH

સ્વચ્છોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ,પેટા કેન્દ્રો ખાતે સફાઈ હાથ ધરાઈ

સ્વચ્છોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ,પેટા કેન્દ્રો ખાતે સફાઈ હાથ ધરાઈ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ,પેટા કેન્દ્રો ખાતે સફાઈ હાથ ધરવામાં આવી હતી.સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫ અંતર્ગતના સ્વચ્છોત્સવમાં ગ્રામજનો,શિક્ષકો, વિધાર્થીઓ, સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી મંત્રીશ્રી સહિતના આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને શાળાઓ, આંગણવાડીઓ,પેટા કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ, જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, તા.૧૭ સપ્ટેમ્બર થી શરૂ થયેલું સ્વચ્છતા હી સેવા અભિયાન તા.૨ ઓક્ટોબર સુધી ચાલશે. આમ, જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે જુદા જુદા સ્થળોએ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!