GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ નું દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું

TANKARA:ટંકારાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ નું દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું

 

 

ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનુ આજે તારીખ -૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ ૨૫-૦૯-૨૦૨૫ નેં ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી કડવા પટેલ સમાજવાડી જબલપુર મુકામે રાખેલ છે.

નોંધ:- “લૌકિક પ્રથા બંધ રાખેલ છે”લી…રમેશભાઈ જીવરાજભાઈ પાણ, હસમુખભાઈ જીવરાજભાઈ પાણ, બિપીનભાઈ પ્રાગજીભાઈ પાણ, જલ્પેશભાઈ પ્રાગજીભાઈ પાણ મો:- ૮૯૮૦૦૦૦૨૦૬ / ૮૯૦૫૦૨૦૨૦૬.

Back to top button
error: Content is protected !!