MORBI:પ્રતિબંધિત ગુજરાતમાં દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ!!! કાયદો વ્યવસ્થાની વાતો કરનાર મોરબી પોલીસની પોલ ખુલ્લી
MORBI:પ્રતિબંધિત ગુજરાતમાં દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ!!! કાયદો વ્યવસ્થાની વાતો કરનાર મોરબી પોલીસની પોલ ખુલ્લી
ગુજરાતમાં દારૂબંધી હોય છતાં દારૂનું દુષણ અટકવું કઠિન રહ્યું છે એના પરિણામે દારૂના ટ્રક ટેલરો પરપ્રાંતીય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ થતા હોય એ તો મોટાભાગના ગુજરાતના પોલીસ મથકોમાં ચોપડે ચીતરાયા છે પરંતુ સ્થાનિક જે તે શહેર જિલ્લામાં પણ દારૂનું દુષણ અટકવાનું નામ ના લેતું હોય તેમ દેશી દારૂ ના હાથડાઓ ધમધમી રહ્યા છે અને તેનાથી પોલીસ પરિચિત કેવી છે? એ પણ જે તે શેર જિલ્લામાં સ્થાનિક બુટલેગરો કે દારૂના પ્યાસીઓ જી પોલીસ પરિચિત રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી કારણ કે ફલાણા સ્થળેથી દારૂ પકડાયો કે દારૂડિયો પીધેલો પકડાયો એ તો ચોપડે ચીતરાયેલા પોલીસ ચોપડી રહ્યા છે પરંતુ પોલીસની પોલ ખોલતી ઘટના ગુજરાતના ઉદ્યોગ નગરી મોરબી જિલ્લાના લુટાવદર ગામે પ્રકાશમાં આવી છે જે પ્રજા રક્ષક પોલીસ ની પ્રજાએ કામગીરી કરી પોલીસના પેટ્રોલિંગ નબળા ની પોલ ખોલી નાખી છે અવારનવાર મોરબી શહેર અને તાલુકા પોલીસ એલસીબી સહિતની પોલીસ ટીમ દારૂ અંગે રેડ પાડતા હોય છે અને મીડિયામાં ચમકતા હોય છે પરંતુ લૂટાવદરમાં જનતા રેડે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની નિષ્ક્રિયતા ની ઓળખ આપી દીધી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જે પોલીસ તંત્રની પ્રતિષ્ઠા ને પ્રતિષ્ઠ વ્યક્તિઓમાં નબળી પડિયાનું પ્રતિબિંબ પ્રગટ્ટી ઉઠતા શાસન પગ ભાજપ માટે વિરોધ પક્ષ ની પકડ મજબૂત કરતી હોય તેવી ઘટના વિસાવદર વાળી થશે તેવી પણ ચર્ચા રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે મોરબી શહેર જિલ્લામાં ચર્ચા ના ચકડોળે ચડી છે