ધ્રાંગધ્રા હળવદ ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કરી રેલી યોજાઇ
શસ્ત્ર પુજન પૂર્વે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
તા.03/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
શસ્ત્ર પુજન પૂર્વે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, ધ્રાંગધ્રામાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના આગેવાનો અહિ ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્ર પુજન પુર્વે સમાજના તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા બાદમા ક્ષત્રિય સમાજના યુવાનો તથા આગેવાનો સહિતનાઓ દ્વારા સામુહીક વિધીવત શસ્ત્ર પુજન કરી રેલી સ્વપે ગ્રિન ચોક ખાતે હરપાળ દાદાની પ્રતિમાને પુજા અર્ચના કર્યા બાદ કામક્રમ સંપન્ન થયો હતો પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપ ઝાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સત્યનો અસત્ય પર વિજય થવાના લીધે દશેરાની પર્વે મનાવાય છે ત્યારે માતાજીના નવ નોરતા બાદ દશેરાની પર્વ નિમિતે તમામ લોકો પોત પોતાના હથિયારના પુજન કરી ઉજવે છે તેવામાં ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની વાડી ખાતે પણ શસ્ત્ર પુજનનો કાર્યોક્રમ હાથ ધરાયો હતો ધ્રાંગધ્રામાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના આગેવાનો અહિ ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્ર પુજન પુર્વે સમાજના તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા બાદમા ક્ષત્રિય સમાજના યુવાનો તથા આગેવાનો સહિતનાઓ દ્વારા સામુહીક વિધીવત શસ્ત્ર પુજન કરી રેલી સ્વપે ગ્રિન ચોક ખાતે હરપાળ દાદાની પ્રતિમાને પુજા અર્ચના કર્યા બાદ કામક્રમ સંપન્ન થયો હતો ક્ષત્રિય સમાજના શસ્ત્ર પુજન કાર્યક્રમમા પુર્વે કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, સુખુભા શક્તિસિંહ ઝાલા કોંઢ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા