GIR SOMNATHGIR SOMNATH
વેરાવળ માં ટાવર ચોક ખાતે એક દિવાળી માનવતાની થીમ આધારિત દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ યોજાશે
વેરાવળ ટાવર ચોક ખાતે દિવાળી પર્વે એક દિવાળી માનવતા ની થીમ પર દર વર્ષ ની. જેમાં લોકો પાસે રહેલ કપડા, બુટ ચપ્પલ જેવી વસ્તુ ત્યા લોકો માં જમા કરી જાય અને જે લોકોને જરૂરીયાત હોય તે ત્યાંથી લઈ જાય એવો અનોખો કાર્યક્રમ યોજાશે , તેમજ ચકલીના માળાનું નહી નફો નહી નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવશે આ કાર્યમાં સોમનાથ ના ગૌરવભાઈ ગોસ્વામી, મહેન્દ્ર ટાંક, કુલવિર સાધુ, કિશનભાઈ વાજા, ચિરાગભાઈ ગોસ્વામી, યશ ગોસ્વામી સહિત ઉના ટીમ ના રાધેભાઈ જોશી, કમલેશભાઈ ચંદાની, જીગ્નેશભાઈ દેસાઈ, રાજભા રાઠોડ, જીગ્નેશભાઈ ચોક્સી, દિવ્યેશભાઈ, મનીષભાઈ, વિશાલભાઈ, પ્રકાશભાઈ સહિતનાઓ પૂરી ટીમ તારીખ 15.10 2025 સોમવારે એક દિવસીય એક દિવાળી માનવતા ની થીમ આધારિત કપડા વિતરણ નું આયોજન કરવામાં આવશે
મહેન્દ્ર ટાંક બ્યુરો ચીફ વત્સલ્યમ સમાચાર ગીર સોમનાથ