પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલા ૧ ગણેશપુરા વિસ્તારમાં આવેલ ૨ અને મફત પુરા વિસ્તારમાં આવેલ ૧ આંગણવાડી કુલ ચાર આંગણવાડીમાં નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો
7 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલા ૧ ગણેશપુરા વિસ્તારમાં આવેલ ૨ અને મફત પુરા વિસ્તારમાં આવેલ ૧ આંગણવાડી કુલ ચાર આંગણવાડીમાં નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો
પાલનપુરમાં આવેલ હરીપુરાવિસ્તારમાં ૧ આંગણવાડી . ગણેશપુરા વિસ્તારમાં ૨ આની મફતપુરા વિસ્તારમાં ૧ કુલ ચાર આંગણવાડીઓમાં જીવા દયા ફાઉન્ડેશન દ્વારા એન્જલિકા અને દક્ષાબેન સહયોગથી ચાર આંગણવાડીમાં. નાના ભૂલકાઓને સમોસા અને કડી નો નાસ્તા પ્રસાદ આપવામાં આવ્યો નાના બાળકો ચહેરાપર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદઆનંદ મળ્યાબાળકોઆનંદિત થઈ ગયાઅનેઆશીર્વાદઆપ્યા સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી, દિનેશભાઈ શર્મા સાહેબ. પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ઠક્કર,અને ચાર આંગણવાડી ઓ બહેનો અને તેમજસ્ટાફગણહાજર રહી આજના સેવાકાર્યક્રમનેસફળબનાવ્યો હતો. આંગણવાડી વતી ઠાકોરદાસ ખત્રી સહિતમામ ટીમનોઆભાર વ્યક્તકરાયો હતો.