GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગનું દુઃખદ અવસાન બેસણું

MORBI:મોરબી સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગનું દુઃખદ અવસાન બેસણું

 

 

મુળ આમરણ, હાલ મોરબી નિવાસી ઠા. વાલજીભાઈ વશરામભાઈ ચગ (ભુતપુર્વ લોહાણા મહાજન પ્રમુખ – મોરબી) તેઓશ્રી વિનોદભાઈ, પ્રતાપભાઈ, ડર્ડો.અશ્વિનભાઈ, ભાવેશભાઇ ચગ માલતીબેન કેશવલાલ ચંડીભમરના પીતાશ્રી તથા મેધપર (કુંભારીયા)નિવાસી સ્વ. ધનજીભાઈ જેરામભાઈ ચંદારાણા ના જમાઇ સ્વ.વાલજીભાઇ વશરામભાઈ ચગ તા. ૬-૧૦-૨૦૨૫, સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

સદ્ગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી:તારીખ: ૦૯/૧૦/૨૦૨૫, ગુરૂવાર સમયઃ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સ્થળઃ શ્રી લોહાણા વિદ્યાથી ભવન વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે  અને સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે..

Back to top button
error: Content is protected !!