GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર એસટી ડેપો માં ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સંતરામપુર એસટી ડેપો માં ગ્રાહક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

અમીન કોઠારી મહીસાગર….

 

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 128;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

 

વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત મહીસાગર જીલ્લા ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા સંતરામપુર એસટી ડેપો ખાતે ગ્રાહકો જાગૃત થાઓ એ અંતર્ગત એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 33;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 128;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 34;

મહીસાગર લુણાવાડા થી ભરતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ગ્રાહકોને જાગૃત થવા માટે ની તમામ વિગતો થી વાકેફ કર્યા હતા.

આજના ટેકનિકલ અને ઓનલાઇન યુગમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે અને કેટલાક વેપારીઓ ગ્રાહકોને મોંઘા મોલની વસ્તુ આપીને પાકુ બિલ પણ આપતા નથી અને તેમની સાથે છેતરપિંડી કરે છે કોઈ વસ્તુ બગડેલી નીકળે અથવા ડેમેજ પીસ આવે તો તેને ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે અને તેમની સાથે બિલ નહીં આપીને છેતરપિંડી કરવામાં આવે છે તે માટે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટેના વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચમહાલ જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંતરામપુર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ પુવારે વિશેષ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!