MORBI:મોરબી અભિલાષા ગૌસેવા બગથળાના લાભાર્થે રાહત દરે ફટાકડાનું વિતરણ
MORBI:મોરબી અભિલાષા ગૌસેવા બગથળાના લાભાર્થે રાહત દરે ફટાકડાનું વિતરણ
અભિલાષા ગૌ સેવા યુવક મંડળ સંચાલિત અંધ અપંગ ગૌ શાળા બગથળા ગામ માં ઘણા સમય થયા ચાલે છે.જેમાં અંદાજિત 115 ગાયો છે.જેના નિભાવ માટે ફટાકડા નાં બે સ્ટોર ગયા વર્ષ નિ જેમ આં વર્ષે પણ રાખેલ છે.1 ઉમા હોલ રવાપર ગામ પાસે અને 2 પ્રસંગ હોલ જી આઇ ડી સી માં . આમ આં વર્ષે તદન નવા ફટાકડા નો સ્ટોક આવેલ છે.કોઈ પણ ફટાકડા જૂના આપવામાં નહિ આવે.ફટાકડા માં આપ ને કોઈપણ જાત નિ ફરિયાદ કરવાનો ચાન્સ નહિ મળે એની અમો ખાત્રી આપીએ છીએ.ફટાકડા ની કિંમત ખરેખર એકદમ વ્યાજબી છે.મોરબી માં સૌથી સસ્તા ફટાકડા ઉમા હોલ અને પ્રસંગ હોલ માં મળશે.ગ્રાહક ને પુરે પુરો કોલીટી અને ભાવ માં અમો સંતોષ આપશું.મોરબી અને આજુબાજુ નાં ગામ ની ધર્મ પ્રેમી જનતા ને વિનતી કે આપ સૌ એક વખત અમારી મુલાકાત કરી અને ખાત્રી કરો કે ગ્રાહક એજ અમારા ભગવાન છે અને એમને સંતોષ આપવો એજ અમારો મુદ્રા લેખ છે.તો આપ સૌ ને અમારી ફરીથી વિનતી કે આં સેવા નાં કાર્ય મા આપ પણ ભાગીદાર થવા માટે ફટાકડા નિ ખરીદી કરી અમોને જરૂર સાથ આપશો.આપ સૌ ને અમારા જય ગૌ માતા